હેલ્થ એન્ડ બ્યૂટી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમીત્તે નિટસ સલુન દ્વારા યોગગરબાનું આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમીત્તે મિસ્ટર કાફે પિપલોદ ખાતે ૨૫ જૂનના રોજ નિટસ સલુન દ્વારા યોગગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગગરબા અનિષ રંગરેજ દ્વારા કરાવવા માં આવ્યું હતું. જેમાં 60-80 લોકોએ ભાગ લીધો હતો.

નિટસ સલુનના ઓનર નીતિ વાખારીયા ખરવારએ જણાવતા કહયું કે યોગગરબા ખૂબ સારી એક્ટિવિટી છે જેનાથી હેલ્થ સારી રહે  છે અને શરીરને સ્વસ્થ રાખે છે. આ કાર્યક્રમમાં ગ્લોબલ સિટિ લાઇફસ્ટાઇલ, રોફૂટેજ, સ્કેનઑટેપનો સારો સપોર્ટ રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button