ઓટોમોબાઇલ્સ
-
ભારતમાં નવી સિટ્રોન સી5 એરક્રોસ એસયુવી લૉન્ચ થઈ: આકર્ષક ડિઝાઇન અને રંગ સાથે રજૂ થયેલી નવી એક્સક્લૂઝીવ સિટ્રોન કારમાં ગ્રાહકને રોમાંચક અનુભવ અને સંપૂર્ણ આરામ મળશે
ઓન-બોર્ડ આરામ માટે બેન્ચમાર્ક, નવી સી5 એરક્રોસ એસયુવી સિટ્રોન એડવાન્સ કમ્ફર્ટ® સસ્પેન્શન, નવી સિટ્રોન એડવાન્સ કમ્ફર્ટ® બેઠકો, બેનમૂન જગ્યા અને મોડ્યુલરિટી ઑફર કરે છે બાહ્ય બાજુની મુખ્ય વિશેષતાઓ – નવી…
Read More » -
ગુજરાતમાં ગ્રૂપ લેન્ડમાર્ક ફોક્સવેગન ડીલરશીપ્સે વર્ટસની ડિલિવરી માટે ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઍશિયા બુક ઓફ રેકોર્ડ્સ’ માં સ્થાન મેળવ્યું
કંપનીની ડીલરશીપ પર ફોક્સવેગન વર્ટસ ની ડિલિવરી વર્ષના સૌથી લાંબા દિવસથી શરૂ થઈ હતી સમગ્ર ગુજરાતમાં 24 કલાકના સમયગાળા દરમિયાન…
Read More » -
સિટ્રોન ઍ મેડ-ઇન-ઇન્ડિયા નવી સી૩ કાર લોન્ચ કરી
ગ્રાહકોને નવી સી૩ ની ડિલિવરી દેશના તમામ લા મૈસન સિટ્રોન ફિઝીટલ શોરૂમ પર આજથી શરૂ સી૩ ની પ્રી-બુકિંગ શરૂ થવા…
Read More » -
સિટ્રોને સુરતમાં “લા મેસન સિટ્રોન” ફિઝિટલ શોરૂમ લોંચ કર્યો, નવી સી3ના પ્રી-બુકિંગનો હવે પ્રારંભ
લા મેસન સિટ્રોનને મતલબ ધ હોમ ઓફ સિટ્રોન અને તે ગ્રાહકોને વિશિષ્ટ, સુવિધાજનક ડિજિટલ સફર પ્રદાન કરે છે જુલાઇ 2022…
Read More » -
ગ્રુપ લેન્ડમાર્કે ફોક્સક્સવેગનની શ્રેણીની સૌથી લાંબી, નવી વર્ટસ કારનાં 165 યુનિટની વર્ષના સૌથી લાંબા દિવસે ડિલિવરી કરીને વિક્રમ સર્જ્યો
ગુજરાત અને દિલ્હી એનસીઆરમાં એક જ દિવસમાં (24 કલાકની સાયકલમાં) સેડાનની ડિલિવરી આપીને આ વિક્રમ સ્થાપવામાં આવ્યો છે. વર્ટસ બે…
Read More » -
ટોયોટા કિર્લોસ્કર મોટરે તહેવારની સીઝનમાં પગારદાર ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર જાહેર કરી
હવે ગ્રાહકો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી લીવ ટ્રાવેલ સ્કીમ સાથે સ્પેશિયલ કેશ પેકેજ અને ઓફરનો લાભ લઇ શકશે ટોયોટા…
Read More » -
ટોયોટાએ અર્બન ક્રૂજરને મળ્યો જોરદાર રિસ્પોન્સના જવાબમાં અનોખા રેસપેક્ટ પેકેજની જાહેરાત કરી
અર્બન ક્રૂજરના બુકિંગ કરાવવા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો સુરત : ટોયોટા અર્બન ક્રૂજરનામાટે બુકિંગનીશરૂઆતને ગ્રાહકોપાસેથી મળેલીજોરદાર પ્રતિક્રિયાનાજવાબમાં ટોયોટાકિર્લોસ્કર મોટર(ટીકેએમ) એએક…
Read More » -
ટોયોટા કિર્લોસ્કર મોટર ઓલ-ન્યુ અર્બન ક્રુઝર માટે 22 ઓગસ્ટ, 2020થી બુકિંગ્સ શરૂ કરશે
· ટોયોટાની નવી કોમ્પેક્ટ એસયુવી, જે પાવરફુલ કે-સીરિઝ 1.5 લીટર ફોર-સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ · મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમીશન…
Read More » -
ભારતમાં ટોયોટા તરફથી ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી મોબિલિટી સર્વિસ લોન્ચ કરી
Ø કંપનીએ ગ્રાહકોને કોર્પોરેટ લિઝિંગ અને વ્યક્તિગત સબસ્ક્રિપ્શન ઓફર કર્યું · ટોયોટાની મોબિલિટી સર્વિસ – ટોયોટા કિર્લોસ્કર મોટરની નવી પહેલ,…
Read More »