સુરત: ભારત દેશે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા તે નિમિતે સમગ્ર દેશભરમાં 77માં સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી ત્યારે સુરતમાં સિટીલાઇટ વિસ્તાર પાસે આવેલ અણુવ્રત દ્વાર સ્થિત સુરત મહાનગરપાલિકા વોકવે ગાર્ડન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા અલોહા દ્વારા પણ ઘ્વજવંદન કરીને તથા રાષ્ટ્રગીત ગાઈને સ્વતંત્રતા દિવસનીન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ સેન્ટરના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યાં હતા.
Read Next
April 12, 2024
RFL એકેડેમી કોડેવર 5.0 નેશનલ ચેમ્પિયનશિપમાં મોટી જીત મેળવી, દુબઈ માટે તૈયારી
April 12, 2024
સુરતમાં સાત દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન
March 4, 2024
વડોદરાની ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીમાં છઠ્ઠી કોન્વોકેશન સેરેમની યોજાઈ
February 13, 2024
સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ
February 8, 2024
સુરતની રોબોટિક્સ ટીમ લેબ ફ્યુઝન પ્રથમ ટેક ચેલેન્જમાં જીત મેળવી
Related Articles
Check Also
Close