સુરત

ટ્વિન્સ રિશાન અને રૂષિકા દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવાયો!

સુરતના નાનકડા ભાઈ-બહેન, રિશાન સંદીપ લોખંડે અને રૂષિકા સંદીપ લોખંડે, જેનો જન્મ 2 જૂન 2023 ના રોજ થયો હતો, એમણે માત્ર 2 વર્ષની ઉંમરે Worldwide Book of Records માં પોતાનું નામ નોંધાવ્યું છે – જે આખા શહેર માટે ગર્વનો વિષય છે।

🔹રેકોર્ડની વિગતો:

આ બંને બાળકોએ એકસાથે અંગ્રેજી અક્ષરો A થી Z સુધી સંબંધિત શબ્દો સાથે બોલીને, માત્ર 39 સેકન્ડ માં આ કિર્તિમાન હાંસલ કર્યો છે। એમના આ પ્રદર્શનને “ટ્વિન્સ, ફાસ્ટેસ્ટ ટૂ રીસાઇટ એ-ટૂ-ઝેડ વિથ વર્ડ્સ” તરીકે માન્યતા મળીને વિશ્વ રેકોર્ડ જાહેર કરવામાં આવ્યો છે।

આ સિદ્ધિ શ્રેષ્ઠ માર્ગદર્શન અને બાળકની કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે।

🏅અમારું હ્રદયથી અભિનંદન રિશાન અને રૂષિકા માટે – અને તેઓના ઉજળા ભવિષ્ય માટે શુભકામનાઓ!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button